Friday, December 5, 2025
Homeરાજ્યઆવતીકાલે દ્વારકાધિશની પૂજા અર્ચના માટે દ્વારકા આવશે મુખ્યમંત્રી

આવતીકાલે દ્વારકાધિશની પૂજા અર્ચના માટે દ્વારકા આવશે મુખ્યમંત્રી

શિવરાજપુર બીચની કામગીરીનું નિરીક્ષણ પણ કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે (તા. 22 જુલાઈના) દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. 22 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવનાર છે. તેઓ દ્વારકાધીશ મંદિરે પૂજન – અર્ચન કરી શીશ નમાવશે. તેમજ શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલી ડેવલપમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે. અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular