આજરોજ જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે રણમલ તળાવ, સરદાર વલ્લભભાઇ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક તથા જામરણજીતસિંહ પાર્ક દિવસે તેના નિયત સમય મુજબ તેમજ સમગ્ર રાત્રી દરમિયાન ખુલ્લા રહેશે.
જેની શહેરીજનોએ નોંધ લેવા તથા તમામ જાહેર સ્થળોમાં સ્વચ્છતા જાળવવા અને કોઇપણ જાતની નુકસાની ન થાય તેની કાળજી રાખવા જામનગર મહાનગરપાલિકાની યાદી જણાવે છે.