Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજયા-પાર્વતિ વ્રતનો પ્રારંભ...

જયા-પાર્વતિ વ્રતનો પ્રારંભ…

- Advertisement -

ભારતીય સંસ્કૃત્તિમાં અનેક વ્રતોનું અનેરૂ મહત્વ છે. જયા-પાર્વતિ અને મોરાકતના વ્રત સાથે વ્રતના તહેવારોનો પ્રારંભ થઇ રહ્યો છે. પૌરાણિક કથા અનુસાર પરિણીતાઓ દ્વારા પતિના દિર્ઘઆયુષ્ય માટે તથા કુવારીકાઓ દ્વારા મનગમતો ભરથાર મેળવવા આ વ્રત કરવામાં આવે છે. જયા-પાર્વતિના વ્રતનો પ્રારંભ થતાં કુવારીકાઓ તથા પરિણીતાઓ દ્વારા શિવ-પાર્વતિનું પૂજન કરવામાં આવ્યું હતું. શહેરના કાશિ વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આ વ્રતનું પૂજન-અર્ચન કરવા કુવારીકાઓ તથા પરિણીતાઓ મોટી સંખ્યામાં ઉમટી હતી. આજથી પાંચ દિવસ પૂજન-અર્ચન સાથે ફળાહાર કરી જયા-પાર્વતિ વ્રત કથાનું શ્રવણ કરી આ વ્રતની ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular