Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકાલાવડ નાકા બહારથી એકી-બેકીનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા

કાલાવડ નાકા બહારથી એકી-બેકીનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા

સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી : રૂા.11,700ની રોકડ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી જુગાર રમતાં બે શખ્સોને સીટી-એ પોલીસે રૂા.11,700ની રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતા.

- Advertisement -

જુગાર દરોડાના વિગત મુજબ, જામનગરમાં કાલાવડ નાકા બહાર પાંચ હાટડી એસ.કે. રેસ્ટોરન્ટ પાસે જાહેરમાં ચલણી નોટો ઉપર એકી-બેકીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી-એ પોલીસે રેઇડ દરમ્યાન ઇરફાન લતીફભાઇ શેખ અને રણજીતસિંહ પ્રતાપસિંહ ચાવડા નામના બે શખ્સોને રૂા.11,700ની રોકડ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular