Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરમધુરમ રેસીડેન્સીમાં ભૂગર્ભ ગટરના કામ બાદ પેચવર્કના અભાવથી લોકોમાં રોષ

મધુરમ રેસીડેન્સીમાં ભૂગર્ભ ગટરના કામ બાદ પેચવર્કના અભાવથી લોકોમાં રોષ

જામનગર મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ પેચવર્ક યોગ્ય રીતે ન કરવામાં આવતાં આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી છવાઈ છે. 300 જેટલા ઘરોની નજીક ભૂગર્ભ ગટરનું કામ થયા બાદ કેટલાંક સ્થળોએ પેચવર્ક કરાયું છે તો કેટલાંક સ્થળોએ પેચવર્ક કરવામાં આવ્યું ન હોય, વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સહિતના આ વિસ્તારના રહેવાસીઓએ રોષ દર્શાવ્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular