- Nifty માં 17600 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચેના 17440 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
- NiftyBank માં 38000 અને 37300 ના લેવલ ની વાત કરી હતી તે બન્ને લેવલ ક્રોસ નથી કર્યા. એ જોતાં એક નાની વધઘટ માં અટવાય ગયું હોય એવું લાગે છે.
- Havells માં 1285 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ એ લેવલ પાસ ન થતાં ઉપર ની કોઈ વધઘટ જોવા નથી મળી,
- Rallis માં 271 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 287 નજીક ના લેવલ જોવા મળ્યા હતા.
- Bajaj-Auto માં 3840 ના લેવલ ની વાત કરી હતી ત પાસ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY DAILY
- Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 20-100-200 DSMA નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. 50 DSMA પણ 17130 નજીક જ છે. સાથે Weekly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Falling Triangle” પેટર્ન માં છે અને ફરી “Doji” પેટર્ન બનાવેલ છે. એજોતાં આવનાર દિવસોમાં 17130 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 16850/800 એ અગત્યના લેવલ તરીકે કામ કરતું જોવા મળી શકે છે.
- Nifty :- As per Daily chart we see that closed below 20-100-200 DSMA, and 50 DSMA is near 17130. with that we see on weekly chart, is in “Falling Triangle” pattern, and again made “Doji”. So expecting below 17130 we see more down side. 16850-800 is again work as important support level.
- Support Level :- 17130-16850-16600-16300-16000.
- Resistance Level :- 17400-17650-17850-18100-18300.
NiftyBank
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Triangle Pattern” માં ટ્રેડ થતાં જોઈ શકાય છે. ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન ઉપર જવામાં સફળ ન થતાં શક્યતા છે કે નીચે ની સપોર્ટ ટ્રેન્ડ લાઇન તોડી નીચે જવાની શક્યતા વધી જાય છે, એ જોતાં આવનર દિવસોમાં 35900 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- NiftyBank :- As per chart we see that is trade in “Triangle Pattern” and last time fail to cross resistance level and again close just above support line. So possible that break support line and fall more. So coming days if break 35900 then we see some more downside.
- Support Level :- 35900-35450-35000-34680-34400-33550.
- Resistance Level :- 36500-36800-37150-37400-38000.
COALINDIA
- Coalindia નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે “Cup & Handle” પેટર્ન બની હોય એવું દેખાય છે અને સફેદ લાઇન થી એ દર્શાવાની પણ કોશિશ કરી છે. એ જોતાં આવનર દિવસોમાં 198 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપર જવાની શક્યતા રહે છે.
- Coalindia :- As per chart we see “Cup & Handle” pattern which we show with white line. So expecting stay above 198 more up side possible.
- Support Level :- 198-193-191-186-184.
- Resistance Level :- 210/211-214-224-233.
VINATIORG
- Vinatiorg નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 16-18 મહિના ની ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ફરી ઉપર ની દિશા માં સફર શરુ કરી ને ઉપરની ટ્રેન્ડ લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહયું છે તે પણ સારા વોલ્યૂમ સાથે, એજોતાં આવનાર દિવસોમાં 2180 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Vinatiorg :- As per chart we see that hold 16-18 month trend line and bounce from there and break Resistance line with very good volume. Stay above 2180 we see more upside in coming days.
- Support Level :- 2180-2150-2075-2030-2000.
- Resistance Level :- 2275-2333-2389-2445-2627.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]