Monday, December 23, 2024
Homeરાજ્યમોરેશિયસના વડાપ્રધાનનો રાજકોટમાં રોડ શો : ભવ્ય સ્વાગત કરાર્યું

મોરેશિયસના વડાપ્રધાનનો રાજકોટમાં રોડ શો : ભવ્ય સ્વાગત કરાર્યું

- Advertisement -

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ ગુજરાતની મુલાકાતે છે. આજરોજ રાજકોટમાં તેમનો ભવ્ય રોડ-શો યોજાયો હતો.

- Advertisement -

એરપોર્ટ પર તેઓને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ એરપોર્ટથી રેસકોર્સ-રીંગ રોડ સુધી રોડ-શો યોજાયો હતો. જેમાં આકરાં તાપ વચ્ચે પણ ભારે માનવમેદની ઉમટી હતી. રાજકોટમાં ફુલોના વરસાદથી ઠેર-ઠેશ મોરેશિયસના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular