Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના 20 સુરક્ષા કર્મચારીઓને છૂટા કરી દેવાતા રોષ

જી.જી. હોસ્પિટલના 20 સુરક્ષા કર્મચારીઓને છૂટા કરી દેવાતા રોષ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 20 જેટલા સુરક્ષા કર્મીઓને અચાનક જ કાઢી મૂકવામાં આવતા સુરક્ષા કર્મીઓમાં રોષ ફેલાયો છે. કર્મચારીઓએ આ અંગે હોસ્પિટલ અધિક્ષકને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ઓપીડીમાં હોય મળી શકયા ન હતા. દરમ્યાન છૂટા કરાયેલા કર્મચારીઓએ આ અંગે સાંસદને રજૂઆત કરવાનું મન બનાવ્યું છે. તેમ છતાં પણ જો કોઇ ઉકેલ નહીં આવે તો ધરણાં અને આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular