- Nifty માં નીચેના લેવલ ની વાત કરી હતી તે મુજબ નીચે 16133 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Banknifty માં 35000 નીચે 34100 સુધીના નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Coalindia માં 165 ઉપર વધુના લેવલ ની વાત કરી હતી તે મુજબ 197 સુધીના લગભગ 15% સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
- Crompton માં 424 ઉપર રહેવામાં નિષ્ફળ જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
- Mcdowell-N માં 900 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY
- Nifty માં 16200 ના પાછલા અઠવાડીયા નો લો તોડી નવો લો બનાવી 16200 ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. 18604 થી 16410 લગભગ 2200 પોઈન્ટ નો ઘટાડો હતો, 18350 થી 16133 પણ લગભગ 2200 પોઈન્ટ નો જ ઘટાડો દેખાય છે. એ જોતાં 16100 નીચે ફરી પાછી વધુ મોટી નીચેની દિશા માં જોવા મળી શકે છે.
- Nifty :- As per chart we see its break previous week low 16200 but close above that. From 18604 to 16410 is almost 2200 point and from 18350 to 16133 is also same 2200 point move. So is call A=C formation. So 16100 is more important level. If break that then we may see some big down side move.
- Support Level :- 16100-15800-15650-15550-15100.
- Resistance Level :- 16350-16450-16600-16800-17100
NiftyBank
- NiftyBank નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 1yr ની જે સપોર્ટ ટ્રેન્ડ લાઇન હતી તે તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે સફેદ લાઇન જોઈએ કે જે પાછળના સ્વિંગ Low 34018 છે, જે હજી તોડી નથી, એની નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Niftybank :- As per chart we see that its break almost 1yr trend line and close below that, with that we see one small white line , is last swing low 34018 line, is coming days if break that then we see more downside in coming days.
- Support Level :- 32300-30400.
- Resistance level :- 35150-36000-36300.
HEROMOTOCO
- Heromotoco નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 9 કેન્ડલ નો વધારો ફક્ત 2 કેન્ડલ માં તોડી નાખ્યો છે, સાથે જોઈએ તો લગભગ 18 મહિના ના low થી low ને જોડતી ટ્રેન્ડ લાઇન પણ પાછળના સ્વિંગ Low નજીક જ આવે છે, સાથે જોઈએ તો ચાર્ટ માં જોવા મળે છે એ મુજબ સ્વિંગ ના 61.8% નજીક જ બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં 2295 એ ખુબજ અગત્યના સપોર્ટ લેવલ તરીકે કામ કરશે. એ જોતાં એની નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Heromotoco :- As per chart we see that almost 9 candle to rise and only 2 candle to break all that rise and close near swing Low. With that we see almost 18 month low to low trend line level also near that swing low. As per chart we see that 61.8% also at 2295 level. So 2295 is very important level, if break that and sustain below that then we see more downside in coming days.
- Support Level :- 2295-2280-2251-2225-2115-1935.
- Resistance Level :- 2410-2550-2595-2625.
ICICIBANK
- ICICIBANK નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Oct-2020 પછી પહેલી વાર 21-34 ema નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. પ્રથમ વખત પાછળ ની સ્વિંગ Low નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે, એ જોતાં આવનાર દિવસોમાં 678 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- ICICIBANK :- As per chart we see that after Oct-2020 1st time break 21-34ema and close below that, with that 1st time break previous swing low and close below that also. So coming days below 678 we see more down side.
- Support Level :- 678-664-640-616.
- Resistance Level :- 700-720-725-747-770.
INFY
- INFY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 6 મહિનાથી લગભગ 1650 થી 1670 ના સ્વિંગ low બનાવી સપોર્ટ ઝોન બનાવેલ છે, છેલ્લા 4 અઠવાડિયાથી “doji” ટાઇમ કેન્ડલ બનાવી ઓપન નજીક જ બંધ આપેલ હતા, પણ આ અઠવાડિયે એક Bullish કેન્ડલ બનાવી High નજીક બંધ આપેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 1760 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. 1650 નીચે જ નવી વેચવાલી જોવા મળી શકે છે.
- Infy :- As per chart we see that last 6 month low made 1650-1670 support zone. Last 4 week made “Doji” candles mean open and close almost near level. But this week made a bullish candle and close near High. So expect above 1760 we see more up side in coming days. New sell below 1650 only.
- Support Level :- 1670-1650.
- Resistance Level :- 1760-1775-1795-1850-1950.
- Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]