રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની શરૂઆત પણ કરી દીધી છે. જો હવે આ બંને દેશ વચ્ચે યુદ્ધ થાય અને વિવાદ વધે તો એની ગ્લોબલ માર્કેટ પર પણ ઘણી ખરાબ અસર થઈ શકે છે. કોમોડિટી માર્કેટમાં રશિયાનો ખૂબ મોટો રોલ છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે જો રશિયા આક્રમણ કરશે તો દુનિયાના ઘણા દેશોની ઈકોનોમી પર માઠી અસર થઈ શકે છે. ખાસ કરીને કોમોડિટી માર્કેટ પર આ યુદ્ધની વધારે ખરાબ અસર થવાની શક્યતા છે. યુક્રેન-રશિયા યુદ્ધથી ક્રૂડ ઓઈલની કિંમત વધી જશે. યુરોપમાં નેચરલ ગેસ અને ઈલેક્ટ્રિસિટીના રેટ પહેલાં જ 10 ટકા સુધી વધી ગયા છે. બેઝ મેટલની કિંમતમાં પણ વધારો થશે. રશિયા દુનિયામાં સૌથી વધારે ઘઉંની નિકાસ કરે છે. ઈજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશ તેમની જરૂરિયાતના 50 ટકા કરતાં વધારે ઘઉં રશિયાથી આયાત કરે છે, તેથી જો આ યુદ્ધ થશે તો આ દેશોને ઘઉં મળવા પણ મુશ્કેલ થશે.
કોમોડિટી માર્કેટમાં રશિયાનો ખૂબ મોટો રોલ છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જેપી મોર્ગન તરફથી લખવામાં આવ્યું છે કે ગ્લોબલ પ્રોડક્શનમાં રશિયાના શેરની વાત કરીએ તો પેલેડિયમ રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની શરૂઆત પણ કરી દીધી છે. જો હવે આ બંને દેશ વચ્ચે યુદ્ધ થાય અને વિવાદ વધે તો એની ગ્લોબલ માર્કેટ પર પણ ઘણી ખરાબ અસર થઈ શકે છે. કોમોડિટી માર્કેટમાં રશિયાનો ખૂબ મોટો રોલ છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે જો રશિયા આક્રમણ કરશે તો દુનિયાના ઘણા દેશોની ઈકોનોમી પર માઠી અસર થઈ શકે છે. ખાસ કરીને કોમોડિટી માર્કેટ પર આ યુદ્ધની વધારે ખરાબ અસર થવાની શક્યતા છે. યુક્રેન-રશિયા યુદ્ધથી ક્રૂડ ઓઈલની કિંમત વધી જશે. યુરોપમાં નેચરલ ગેસ અને ઈલેક્ટ્રિસિટીના રેટ પહેલાં જ 10 ટકા સુધી વધી ગયા છે. બેઝ મેટલની કિંમતમાં પણ વધારો થશે. રશિયા દુનિયામાં સૌથી વધારે ઘઉંની નિકાસ કરે છે. ઈજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશ તેમની જરૂરિયાતના 50 ટકા કરતાં વધારે ઘઉં રશિયાથી આયાત કરે છે, તેથી જો આ યુદ્ધ થશે તો આ દેશોને ઘઉં મળવા પણ મુશ્કેલ થશે.