Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરકલા મહાકુંભમાં સજુબા હાઇસ્કુલના ઘુમ્મર રાસનો દબદબો

કલા મહાકુંભમાં સજુબા હાઇસ્કુલના ઘુમ્મર રાસનો દબદબો

- Advertisement -

જામનગર શહેરની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કે જેમાં તમામ અદ્યતન સાધન સગવડો વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને કોમર્સ, આર્ટસ અને સાયન્સ ત્રણેય પ્રવાહમાં તાલીમબધ્ધ શિક્ષકો દ્વારા ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવામાં આવે છે, જે પણ તદ્દન નિ:શુલ્ક ત્યારે માત્ર શૈક્ષણિક નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ સજુબા હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ અગ્રેસર છે. સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ આચાર્યના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગથી જામનગર શહેર કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લઇ લોકનૃત્ય (ઘુમરરાસ) માં પ્રથમ ક્રમ અને ગરબામાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળા અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular