આજે ગણતંત્ર દિન નિમિતે રાજપથ ખાતે રાષ્ટ્રીય કક્ષાના પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીમા સુરક્ષા દળ (BSF)ની મહિલા ટુકડી ‘સીમા ભવાની’ ની મહિલા બાઈકર્સ ટીમ દ્વારા અદ્ભુત પ્રદર્શન કરવામાં આવ્યું છે.
#india #rajpath #BSF #SeemaBhawani #khabargujarat
પ્રજાસત્તાક દિવસની પરેડમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના સીમા ભવાનીની બહાદુર ટીમનું અદ્ભુત પ્રદર્શન pic.twitter.com/17H9b0BdHL
— Khabar Gujarat (@khabargujarat) January 26, 2022
સીમા ભવાની, જેમણે ગયા વર્ષે પ્રથમ વખત તેના અનોખા કરતબથી લોકોના દિલ જીત્યા હતા, તે આ વર્ષે રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ ચલાવીને વધુ સ્ટંટ બતાવ્યા અને ભારતની લશ્કરી શક્તિ અને મહિલા શક્તિનું પ્રદર્શન કર્યું છે.