નવસારીમાં રહેતી એક મહિલા કોઈ પરણિત પુરુષના પ્રેમમાં હતી અને પુરુષ સાથે રહેવું હતું પરંતુ આ અંગે સમાધાન ન થતા કેસના ઉકેલ માટે તેણી નવસારી ટાઉન પોલીસસ્ટેશન પહોચી હતી પરંતુ વાતનો કોઈ ઉકેલ ન આવતા તેની પોલીસ સ્ટેશનના ધાબા પર આત્મહત્યા કરવા માટે પહોચી હતી અને ભરબજારમાં લોકોએ તેણીને જોઈને બુમાબુમ કરી નાખી હતી. તે જેવો કુદકો મારવા ગઈ પોલીસે તેને બચાવી લીધી હતી. પરંતુ આ ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#navsari #viralvideo #Policestation #Khabargujarat
નવસારી પોલીસ સ્ટેશનના ધાબા પરથી મહિલાએ આત્મહત્યા કરવાની કોશિસ કરી, પોલીસે જીવ બચાવી લીધો
પરણિત પુરુષ સાથે પ્રેમ હોવાથી તેની સાથે રહેવા માંગતી હતી મહિલા, વાતનું સમાધાન ન થતા આત્મહત્યાની કોશીસ કરી pic.twitter.com/bAuTNHiyYN
— Khabar Gujarat (@khabargujarat) January 12, 2022