Monday, December 23, 2024
Homeરાજ્યરસ્તા વચ્ચે એક પછી એક વાહનચાલકો ખાડામાં ખાબક્યા : જુઓ વિડીઓ

રસ્તા વચ્ચે એક પછી એક વાહનચાલકો ખાડામાં ખાબક્યા : જુઓ વિડીઓ

- Advertisement -

ભુજ માંથી એક વિડીઓ સામે આવ્યો છે. જેમાં તંત્રની સાથે લોકોની બેદરકારી સામે આવી છે. ભૂજના સ્ટેશન રોડ પર વાહન ચાલકો ગટરના ખુલ્લા ખાડામાં પટકાયા છે. સ્ટેશન રોડ પર ભરાયેલા પાણીમાં ચાલકોએ વાહન હંકારતા ખાડામાં પડી ગયા. રસ્તા પર ખુલી ગટર હોવાના લીધે તંત્ર દ્વારા આગળ બેરિકેડ પણ રાખવામાં આવ્યા હતા. છતાં પણ લોકો ત્યાંથી પસાર થયા અને ધડામ કરતાં ખાડામાં પડ્યા હતા. વાહન ચાલકોએ પણ બેદરકારી દાખવવાના બદલે થોડું ધ્યાન રાખ્યું હોત તો દુર્ઘટના સર્જાઈ ન હોત.

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular