ચક્રવાતી તોફાન ‘જવાદ’ની ચેતવણીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા 8 ડિસેમ્બરની ઓખા-પુરી સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે.
ચક્રવાતી તોફાન ‘જવાદ’ની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુસાફરો અને ટ્રેનના સંચાલનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા તા. 08 ના રોજ ની ટ્રેન નંબર 20820 ઓખા-પુરી સુપરફાસ્ટ તથા તા. 05ના રોજની ટ્રેન નંબર 20819 પુરી -ઓખા સુપરફાસ્ટ રદ કરવામાં આવી છે.