Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરએબીવીપીના કાર્યકરોએ આયુર્વેદ યુનિવર્સિટીમાં વહિવટી કાર્ય અટકાવ્યું

એબીવીપીના કાર્યકરોએ આયુર્વેદ યુનિવર્સિટીમાં વહિવટી કાર્ય અટકાવ્યું

- Advertisement -

સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગરબે રમતા વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા ઢસડીને માર મારવાના અને અટકાયત કરવાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા આજે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં વહિવટીકાર્ય બે કલાક માટે બંધ કરાવાયું હતું.

- Advertisement -

એબીવીપીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આયુર્વેદ યુનિવર્સિટીના વહિવટી કાર્યાલયના દરવાજા પાસે બેસી ધરણાં કરવામાં આવ્યા હતા. તેમજ સુરતની ઘટનાના વિરોધમાં દેખાવો યોજવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular