Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોએ પ્રસિધ્ધ કરી પાર્કિંગ પોલીસી, વાંધા-સુચનો હોય તો જણાવો

જામ્યુકોએ પ્રસિધ્ધ કરી પાર્કિંગ પોલીસી, વાંધા-સુચનો હોય તો જણાવો

- Advertisement -

- Advertisement -

જામનગર મહાપાલિકાએ નવી પાર્કિંગ પોલીસીનો ડ્રાફટ જાહેર કર્યો છે. મહાપાલિકાએ બનાવેલી પાર્કિંગ પોલીસી અને તેના નિયમોની આજે જાહેર પ્રસિધ્ધી કરી શહેરીજનો પાસેથી આગામી 15 દિવસમાં વાંધા-સુચનો માગવામાં આવ્યા છે. જામ્યુકોએ તૈયાર કરેલી પાર્કિંગ પોલીસીનો ડ્રાફટ મહાપાલિકાની કચેરીમાં જોવા માટે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com પરથી પણ ડ્રાફટનો અભ્યાસ કરી શકાશે. જે લોકોને આ પોલીસી સામે કોઇ વાંધો હોય અથવા તો કોઇ સુચનો આપવા હોઇ તો આગામી 15 દિવસમાં જામ્યુકોના ઇ-મેલ એડ્રેસ [email protected] પર મોકલી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular