જામનગર જીલ્લાના કાલાવડ નજીક આવેલ ધોરાવળી નદીમાં ગઈકાલે સાંજના સમયે પિતા-પુત્ર નદીમાં તણાતા કાલાવડ નગરપાલિકાના વોર્ડનં-3ના કોર્પોરેટર મહોમ્મદ સમા બન્નેને બચાવવા માટે નદીમાં કુદ્યા હતા.
અને ડૂબી જવાથી NDRF અને કાલાવડ ફાયરબ્રિગેડણી ટીમે ઘટના સ્થળે પહોચીને શોધખોળ શરુ કરી છે. ફાયરની ટીમ ઉપરાંત કાલાવડ પોલીસ અને આગેવાનો પણ હાજર છે.