Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતરાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારકા જિલ્લાની મુલાકાતે આવશે

રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારકા જિલ્લાની મુલાકાતે આવશે

- Advertisement -

રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા બે દિવસ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આવતીકાલ તા.19 ના રોજ દ્વારકા આવશે. તેમજ નાઇટ હોલ્ટ દ્વારકામાં કરી બિજા દિવસે એટલે કે, તા. 20ના વહેલી સવારે દ્વારકાધીશ મંદિરે દર્શન અને પાદુકાપૂજન કરશે. આ ઉ5રાંત તેઓ જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાની પણ મુલાકાત લેશે. જયાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular