Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoમુંબઈમાં ફિલ્મના શુટિંગ દરમિયાન સ્ટંટ વખતે કાર હવામાં ફંગોળાઈ, જુઓ VIDEO

મુંબઈમાં ફિલ્મના શુટિંગ દરમિયાન સ્ટંટ વખતે કાર હવામાં ફંગોળાઈ, જુઓ VIDEO

મુંબઈ ફીલ્મસીટીમાં ફિલ્મના શુટિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં સ્ટંટ દરમિયાન એક કાર પલ્ટી મારી ગઈ  હોવાનું સામે આવ્યું છે. ખંડાલા રોડ પર આ અકસ્માત સર્જાયો છે. ફિલ્મસિટીમાં ‘ધ ગર્લ’ નામની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક કાર પલટી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેસ્થળે સ્ટંટ કરવાનો હતો તે જગ્યા પર કાર ન રોકાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

- Advertisement -

ફિલ્મના શૂટિંગ દરમિયાન એક સ્ટંટ સીન ચાલી રહ્યો હતો. આ સ્ટંટ દરમિયાન કારને વળાંક વળાવી એક નિશ્ચિત જગ્યાએ રોકવાની હતી પરંતુ કાર હવામાં ફંગોળાઈને કેમેરા અને ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular