Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજી.જી.હોસિપટલમાં મહિલા કર્મચારી સાથે થતાં શોષણ પ્રકરણમાં આરોગ્ય કર્મચારીનો ધટસ્ફોટ

જી.જી.હોસિપટલમાં મહિલા કર્મચારી સાથે થતાં શોષણ પ્રકરણમાં આરોગ્ય કર્મચારીનો ધટસ્ફોટ

60 થી વધુ યુવતીઓ સાથે શોષણનો આક્ષેપ

જામનગરની જી.જી.હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓ સાથે શોષણ થતું હોવાના આક્ષેપ વચ્ચે આજરોજ આરોગ્ય કર્મચારી દ્વારા આ મામલે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. આ મામલે જામનગરના શેતલબેન શેઠ, રચનાબેન નંદાણીયા સહિતની મહિલાઓ મેદાનમાાં આવી છે. આરોગ્ય કર્મચારી દ્વારા આ ઘટનામાં સંડોવાયેલા લોકોના નામ પણ જાહેર કર્યા છે. તેમજ અત્યાર સુધીમાં 60થી વધુ યુવતીઓ સાથે શોષણ થયાનો આક્ષેપ પણ આ આરોગ્ય કર્મચારી દ્વારા કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular