Thursday, January 2, 2025
Homeરાજ્યરાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ

- Advertisement -

આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાય રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય ચુંટણી 2021 અનુસંધાને  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલએ ભક્તિ નગર નગર પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી વોર્ડ નં 16 માં આવેલ અતિ સંવેદનશીલ મતદાન મથકો ની મુલાકાત લીધી હતી તેમજ આ તકે તેમણે પોલીસ બંદોબસ્ત ,100 મીટર એરીયા , સોશિયલ ડિસ્ટન્સ જાળવણી વિગેરે બાબતો ની ખરાઈ કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular