જાણિતા બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર પહોંચી હતી. તેઓ રિલાયન્સમાં યોજાનારી વિશેષ ઉજવણીમાં ભાગ લેવા જામનગર આવ્યા છે. એરપોર્ટ પર શિલ્પા શેટ્ટી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે તેઓ આ ઉજવણીમાં હાજરી આપશે. જામનગરમાં સ્ટાર્સના આગમનથી શહેરમાં ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો છે.
View this post on Instagram


