Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરરેતી ભરેલો ટ્રક કેનાલમાં ખૂંપી ગયો...! - VIDEO

રેતી ભરેલો ટ્રક કેનાલમાં ખૂંપી ગયો…! – VIDEO

જામનગર શહેરના ખોડિયાર કોલોની પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસેના રોડ પરથી આજે વ્હેલી સવારે પસાર થતાં રેતી ભરેલો ટ્રક કેનાલમાં ખૂંપી ગયો હતો. આ અંગેની જાણના આધારે હિટાચી મશીન દ્વારા રેતી ભરેલા ટ્રકને ખાલી કર્યા બાદ ભારે જહેમત ઉઠાવી કેનાલમાંથી બહાર કઢાયો હતો. જો કે, સદ્નસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular