Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં CEO - WhiteOak Mutual Fund નો સેમીનાર યોજાયો

જામનગરમાં CEO – WhiteOak Mutual Fund નો સેમીનાર યોજાયો

જામનગરમાં હોટેલ આરામ ખાતે તારીખ 30 જુલાઈના  આશિષ સોમૈયા, CEO – WhiteOak Mutual Fund ના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રી ના લોકો આશિષ સોમૈયા ના નામ થી સારી રીતે પરિચિત છે. તેઓ મ્યુ. ફંડ ઈન્ડસ્ટ્રી મા 25 વર્ષ થી વધારે સમય થી કાર્યરત છે. આ પહેલા તેઓ મોતીલાલ ઓસવાલ મ્યુ ફંડ ના સીઈઓ રહી ચૂક્યા છે. અને AUM 42,000 કરોડ સુધી પહોચાડ્યું.  WhiteOak Mutual Fund ની શરૂઆત થી જ સીઇઓ છે અને AUM 25,000 કરોડ સુધી પહોચાડ્યું છે.

આશિષ સોમૈયા ખુબ અનુભવી અને સારા વક્તા છે અને ખુબ સારી રીતે JMA ના મેમ્બરને માર્કેટ આઉટ લૂક, વૈશ્વિક માર્કેટનો પ્રવાહ અને મ્યુ ફંડ સ્કીમ ની ખૂબ ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. આ ઉપરાંત WhiteOak MF ના દર્શન ગાલેચાઅને જયવીન ઠક્કર પણ સેમિનારમાં આવ્યા હતા.

- Advertisement -

આ સેમિનાર માં JMA ના 75 થી વધુ મેમ્બર હાજર રહ્યા હતા. JMA ના પ્રેસિડેન્ટ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નીરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, મન વાજા, દિપક પુંજાણી, જૈનિક ભાઈ અદાણી વગેરે હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular