Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકચરાના ઢગલા કરનાર ફાઇનાન્સ કંપનીને 10,000 નો દંડ

કચરાના ઢગલા કરનાર ફાઇનાન્સ કંપનીને 10,000 નો દંડ

- Advertisement -

જામનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત પીએન માર્ગ પર જાહેરમાં અડચણ રૂપ કેરણના ઢગલા કરનાર ફાઇનાન્સ પેઢીને દંડ ફટકારવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાના પીએન માર્ગ પર આવેલ બજાજ ફાઇનાન્સ દ્વારા જાહેરમાં અડચણરૂપ કેરણના ઢગલા કરવામાં આવ્યા હોય જાહેર માર્ગ પર અડચણરૂપ હોય જેથી એસ્ટેટ વિભાગ દ્વારા રૂા. 10,000 નો દંડ બજાજ ફાઇનાન્સને ફટકારવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરી સોલિડ વેસ્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગના સુનિલભાઈ ભાનુશાળીની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular