Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચંદ્રયાન-3 ના લેન્ડીંગની નોંધપાત્ર સફળતા બદલ ગર્વ : નયારા એનર્જીના ચેરમેન

ચંદ્રયાન-3 ના લેન્ડીંગની નોંધપાત્ર સફળતા બદલ ગર્વ : નયારા એનર્જીના ચેરમેન

- Advertisement -

ભારત માટે ઐતિહાસિક ઘટના એવી ચંદ્રયાન-3 ના લેન્ડીંગની નોંધપાત્ર સફળતા બદલ નયારા એનર્જીના ચેરમેને ગર્વની લાગણી વ્યકત કરી છે.

- Advertisement -

નયારા એનર્જીના ચેરમેન અને હેડ ઓફ રિફાઈનરી પ્રસાદ કે. પાનીકરે જણાવ્યું છે કે, ‘ચંદ્રયાન-3ના ઐતિહાસિક મૂન લેન્ડિંગની નોંધપાત્ર સફળતા બદલ અમે અત્યંત ગર્વ અનુભવીએ છીએ અને ઈસરોની ઉત્કૃષ્ટ ટીમ તથા સમગ્ર વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન પાઠવીએ છીએ. આ અવિશ્વસનીય સિદ્ધિ ન કેવળ વૈજ્ઞાનિક રિસર્ચ અને સંશોધન માટે ભારતના સતત સમર્પણને જ દર્શાવે છે પરંતુ અવકાશ સંશોધન માટે વૈશ્વિક ક્ષેત્રે આપણી સ્થિતિને પણ મજબૂત બનાવે છે. ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ એ સામેલ દરેક વ્યક્તિની પ્રતિબદ્ધતા, બુદ્ધિમત્તા અને અવિરત કાર્યને શ્રેય આપે છે. આ સિદ્ધિ એ યાદ કરાવે છે કે જો આપણી પાસે કોઈ કામને સાકાર કરવાની ઇચ્છા અને સર્જનાત્મકતા હોય તો કંઈપણ શક્ય છે. સમગ્ર દેશ અને ઈસરો આ નોંધપાત્ર સિદ્ધિ માટે પ્રશંસાને પાત્ર છે, જે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાને વધારે છે’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular