Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઅચલગચ્છ-ખડતલગચ્છના જૈન સંઘના પારણા

અચલગચ્છ-ખડતલગચ્છના જૈન સંઘના પારણા

જામનગર શહેરમાં અચ્ચલગચ્છ તથા ખડતલગચ્છ જૈનોના પર્યૂષણ પર્વ પૂર્ણ થયેલ છે. જામનગર વિશા ઓશવાળ અચલગચ્છ જૈન સંઘ દ્વારા પ.પૂ. આદિત્યયશાશ્રીજી મ.સા.ના સિધ્ધિતપની અનુમોદના તથા પ.પૂ. ચારૂપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણા-5ની નિશ્રામાં પર્યૂષણ પર્વની આરાધના કરવામાં આવી હતી. જેમાં બંને ગચ્છના ભાઇઓ-બહેનો, બાળકોએ આરાધના કરેલ હતી. તપસવીઓના સમુહ પારણા યોજાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular