Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

જી. જી. હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

ભારતમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન જાહેર કરાયું હતું. જે અંતર્ગત જામનગરની જી. જી. હોસ્પિટલના ધ ટે્રનેડ નર્સિસ એસોસિએશન ઓફ ઈન્ડિયા લોકલ યુનિટ અને નર્સિંગ અધિક્ષક કચેરી દ્વારા જામનગરના જી. જી. હોસ્પિટલના તમામ નર્સિંગ કર્મચારીઓને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું અને નર્સિંગ કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ લહેરાવી આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં જી. જી. હોસ્પિટલના નર્સિંગ અધિક્ષક તથા નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular