Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરVideo : હિન્દુ સેનાએ યુવતીઓને ‘ધ કેરેલા સ્ટોરી’ ફિલ્મ નિ:શુલ્ક બતાવ્યું

Video : હિન્દુ સેનાએ યુવતીઓને ‘ધ કેરેલા સ્ટોરી’ ફિલ્મ નિ:શુલ્ક બતાવ્યું

- Advertisement -

હિન્દુ સેના દ્વારા જામનગરમાં યુવતીઓને ‘ધ કેરેલા સ્ટોરી’ ફિલ્મ નિ:શુલ્ક બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બીનાબેન કોઠારી, હિન્દુત્વના કાજલ હિન્દુસ્થાની તેમજ ગુજરાત હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular