ઉનાળાની સિઝનની સાથે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કેરીના રસ વેચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉનાળામાં કેરીનો રસ સહિતની ચીજવસ્તુઓનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય, ફૂડ શાખા દ્વારા ગુલાબનગર સહિતના વિસ્તારોમાં કેરીના રસ વેચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.