આજ રોજ ભાણવડમાં રેફરલ હોસ્પિટલ ખાતે વધી રહેલા કોરોના કેસના સંદર્ભમાં સરકારની ગાઇડ લાઈન મુજબ એક મોકડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવેલ હતુ.
રોગી કલ્યાણ સમિતિના સભ્ય ડોકટર વારોતરીયા સાહેબ પણ હજાર રહી કોરોનાને લગતા બધા સાધનોનું નિરીક્ષણ કર્યું અને કોરોના ના કેસ ના આવે એવી ભગવાને પ્રાર્થના પણ કરી હતી.


