Monday, December 23, 2024

અકુપાર

- Advertisement -

જામનગર ખાતે ચાલી રહેલ વિશ્ર્વ રંગભૂમિ દિવસના ત્રિદિવસિય રાજ્યકક્ષાના મહોત્સવના દ્વિતિય દિવસે જશવંત ઠાકર મેમોરીયલ ફાઉન્ડેશનનું પ્રખ્યાત નાટક અકુપાર રજૂ કરવામાં આવ્યું હતું. ગિર પર આધારિત આ નાટક એ જામનગરની જનતાને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. આ મહોત્સવને સફળ બનાવવા યુવા વિકાસ અધિકારી મોહસિનખાન પઠાણ અને તેની ટીમ પ્રયત્નશીલ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular