ભાણવડના મેવાસા વાડી વિસ્તારના એક કૂવામાં ગઈકાલ રાત્રિથી એક જંગલી સુવર પડી ગયું હોય જેની વાડી માલિક દ્વારા જાણ એનિમલ લવર્સના સભ્યો ને જાણ થતાં અશોકભાઈ ભટ્ટ, હુસેન ભટ્ટી અને બિપીન ભરવાડ, તુરંત સ્થળ પર પહોંચી જઈ આ જંગલી સુવર ને કલાકની જહેમત બાદ બહાર કાઢી ત્યાં જ મુક્ત કરી નવજીવન અપાયું હતું.
ભાણવડ પંથકમાં એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા થતી માનવતા વાદી પ્રવૃત્તિ પ્રશંસનીય બની રહી છે.