વિશ્વ ચકલી દિવસે પક્ષી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ દ્વારા માળા અને કુંડાનું વિતરણ
વિશ્વ ચકલી દિવસે પક્ષી પ્રેમી ફિરોઝ ખાન પઠાણ દ્વારા માળા અને કુંડાનું વિતરણ – VIDEO
પક્ષી પ્રેમી અને તેના મિત્રો દ્વારા 14 વર્ષથી કરાતી સેવાકીય પ્રવૃત્તિ : 14000 થી વધુ કુંડા-માળાનું વિતરણ