Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જોડિયામાં સ્વ. એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ...

Video : જોડિયામાં સ્વ. એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓ માટે સેવાયજ્ઞનો

- Advertisement -

જયાં એક પણ ખાવા પીવા માટે હોટેલ ન હોવાને કારણે તાલુકાના દુર દુરના ગામડાઓના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બોર્ડની પરીક્ષા આપવા માટે જોડિયાના પરીક્ષા કેન્દ્રમાં આવતા હોય છે અને પરીક્ષા સંપન્ન થયા બાદ તેમની સામે ભોજનનો સવાલ ઉભો થાય છે કારણ કે વિધાથીેઓને ગામડે પહોચતા સાંજ પડી જાય છે

- Advertisement -

બોર્ડ વિધાથીેઓની સમસ્યાઓ પ્રત્યે આજ થી 13 વર્ષ પહેલા ગામના આગેવાનોએ પુનમબેન માડમ સમક્ષ ધ્યાન દોરયુ હતું અને વર્તમાન સાંસદ અને માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ પુનમબેન માડમ દ્વારા પોતાના પિતા એચ આર માડમની સ્મૃતિમાં બોર્ડ પરીક્ષાથીઓ માટે જોડિયાની લોહાણા મહાજન વાડીમાં ભોજન વ્યવસ્થાનો સેવા યજ્ઞ ચાલું કરાવ્યો હતો. જે વર્ષ 2023માં માડમ મેમોરિયલ ટ્રસ્ટ પરિવારનો 14 માં વર્ષે જોડિયા ખાતે અવરિત સેવાયજ્ઞ નો લાભ બોર્ડ પરીક્ષાથીઓ, તેમના વાલીઓ ઉપરાંત શિક્ષક ભાઈઓ અને બહેનો અને ગાડીના ડ્રાયવરો પણ પરીક્ષા બાદ પ્રસાદનો લાભ લેવામાં આવે છે. છેલ્લા 14 વર્ષ થી. જોડિયા ખાતે માડમ મેમોરિયલ ટ્રસ્ટ પરિવારનો સેવા યજ્ઞ ટ્રસ્ટના પ્રમુખ પુનમબેન માડમના માર્ગદર્શન હેઠળ દિલીપ ભાઈ દવે, પ્રવીણભાઈ માણેકની સાથે જોડિયાના સેવા ભાવી ભગુભાઈ વાંક . જેઠાલાલ અધેરા, ઈરશાદ ભાઈ કારિયા, અશોકભાઈ વર્મા, ભરતભાઈ ઠાકર, ચિરાગ વાંક, હસમુખભાઈ કોઠારી તથા ગામના દરેક સમાજ યુવાનો સેવાયજ્ઞમાં સહયોગ આપી રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular