Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયપહેલગામમાં બસ નદીમાં ખાબકી, 7 જવાનોના મોત

પહેલગામમાં બસ નદીમાં ખાબકી, 7 જવાનોના મોત

- Advertisement -

કાશ્મીરના પહલગામમાં 39 જવાનોને લઈને જતી બસ નદીમાં પડી છે. તેમાં 7થી વધારે જવાનોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે થઈ છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબેટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular