Monday, January 12, 2026
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ચિંતાજનક 68 કોરોના પોઝિટિવ કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસમાં ચિંતાજનક 68 કોરોના પોઝિટિવ કેસ

29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કુલ 68 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં ખંભાળિયામાં 31, ભણવડમાં 18, દ્વારકામાં 12 તથા કલ્યાણપુરમાં 7 દર્દીનો સમાવેશ થાય છે. આ વચ્ચે બે દિવસના સમયગાળામાં ખંભાળિયાના 13, કલ્યાણપુરમાં 9, દ્વારકાના 5 અને ભાણવડના 2 મળી કુલ 29 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 449 તથા કુલ મૃત્યુ આંક 94 નો યથાવત રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular