Friday, March 29, 2024
Homeમનોરંજન67માં રાષ્ટ્રીય પુરસ્કારમાં સુશાંતની ફિલ્મ છીછોરેને બેસ્ટ ફિલ્મ, બોલીવુડની ક્વીનને બેસ્ટ એક્ટ્રેસનો...

67માં રાષ્ટ્રીય પુરસ્કારમાં સુશાંતની ફિલ્મ છીછોરેને બેસ્ટ ફિલ્મ, બોલીવુડની ક્વીનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ

- Advertisement -

સોમવારેના રોજ 67મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અવોર્ડ સેરેમની યોજવામાં આવ્યો હતી.જેમાં  મનોજ બાજપાઈને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો જ્યારે કંગના રનૌતે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો. જયારે હિન્દી બેસ્ટ ફિલ્મ તરીકે દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપુતની ફિલ્મ છીછોરેને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

- Advertisement -

આજે રોજ જે સમારોહ યોજવામાં આવ્યો હતો. તે વર્ષ 2019માં જે ફિલ્મો બની છે તેના માટે યોજાયો હતો. સમારોહ ગતવર્ષે જ યોજવાનો હતો પરંતુ કોરોના વાયરસની મહામારીના પરિણામે એક વર્ષ બાદ આજે રોજ 67મો રાષ્ટ્રીય પુરસ્કાર યોજાયો હતો. સેરેમનીમાં 1 જાન્યુઆરી, 2019થી 31 ડિસેમ્બર, 2019 સુધીની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને સર્ટિફાઈડ કરેલી છે. 17 ફેબ્રુઆરી 2020 સુધી બનેલી ફિલ્મો માટે છેલ્લી એન્ટ્રી રાખવામાં આવી હતી.

આ ઉપરાંત પણ અનેક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જે નીચે મુજબ છે.

- Advertisement -

બેસ્ટ હિન્દી ફિલ્મઃ છિછોરે                                                                                                   બેસ્ટ એક્ટરઃ મનોજ વાઈપેઈ (ભોસલે) ધનુષ (અસુરન)                                                                બેસ્ટ ફીચર ફિલ્મઃ મરક્કન લાયન ઓફ ધ અરેબિયન સી
બેસ્ટ એક્ટ્રેસઃ કંગના રનૌત (મણિકર્ણિકા, પંગા)
બેસ્ટ કોરિયોગ્રાફીઃ મહર્ષિ
બેસ્ટ એડિટિંગઃ જર્સી
બેસ્ટ ઓટોબાયોગ્રાફીઃ ખાસી
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ જલિકટ્ટુ
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃ બાર્ડો
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કેસરી, તેરી મિટ્ટી
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ પલ્લવી જોષી (ધ તાશકંદ ફાઈલ્સ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ વિજય સેથુપથી (સુપર ડિલક્સ)
બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મઃ કસ્તૂરી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular