Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 49 કન્ટેનમેન્ટ ઝોન

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 49 કન્ટેનમેન્ટ ઝોન

- Advertisement -
  1. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં પીરના ઓટા પાસે આવેલ પ્રથમ ઘર પરમાર નયનાબેન વાલાભાઈ તથા છેલ્લું ઘર રામજીભાઈ બાવાભાઈ સોલંકી કુલ ઘર ૫.

 

- Advertisement -

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સુર્યપરા ગામમાં આવેલ પ્રથમ ઘર જમન ઠાકરશી મુંગરા તથા છેલ્લું ઘર અરવિંદ પોપટ મુંગરા કુલ ઘર ૫.

 

- Advertisement -
  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના કાનાલુસ ગામમાં વાડી વિસ્તારમાં આવેલ ઓશમાણ વલી મામદ ખીરા કુલ ઘર ૧.

 

 

- Advertisement -
  1. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં આવેલ શામજી દેવશી કાનાણી તથા છેલ્લું ઘર મેઘજી હીરજી કાનાણી કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામમાં આવેલ પ્રથમ ઘર મોહન પરસોતમ બોડા તથા છેલ્લું ઘર શૈલેશ વીરજી સંતોકી કુલ ઘર ૫.

 

 

  1. જામનગર જિલ્લાના જોડિયા ગામમાં વાજેરી શેરીમાં આવેલ પ્રથમ ઘર કાદરભાઈ તથા છેલ્લું ઘર કિશોર કલ્યાણ સાંચલા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટીમાં આવેલ પ્રથમ ઘર મુર્તજા અલીભાઈ તથા આજુબાજુના કુલ ૫ ઘર

 

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં જલારામ મંદિર સર્વોદયમાં આવેલ પ્રથમ ઘર નીરવ રણમલ મથા તથા આજુબાજુના કુલ ૫ ઘર

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના આમરા ગામમાં વાડી વિસ્તારમાં આવેલ ભાવેશ તરશીભાઈ કોઠીયા કુલ ઘર ૩.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાનાં લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાં આવેલ પ્રથમ ઘર પુનાભાઈ ભાદુ કુલ ઘર 1.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાનાં ખીમલીયા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રથમ ઘર જીતેન્દ્રભાઈ રામાવત તથા છેલ્લું ઘર તુલસીભાઈ નકુમ કુલ ઘર ૪.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાનાં વાગડીયા ગામમાં વાડી વિસ્તારમાં આવેલ સુરેશભાઈ વિઠ્ઠલભાઈ કપુરિયા કુલ ઘર ૧.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાનાં મતવા ગામમાં આવેલ પ્રથમ ઘર રમણીકભાઈ દવે તથા છેલ્લું ઘર કિશોરભાઈ ભગવાનજીભાઈ ચાઉં કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જોડિયા ગામમાં આવેલ નાનો વાસમાં આવેલ પ્રથમ ઘર નીઝામુદીન સુલેમાન તથા છેલ્લું ઘર ફારુક અબુ સન્ના કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જોડિયા ગામમાં આવેલ નાનો વાસમાં આવેલ પ્રથમ ઘર મધુ કાસમ સમા તથા છેલ્લું ઘર ઈબ્રાહીમ મુસા સંઘાર કુલ ઘર

 

  1. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીથડ ગામમાં રામ મંદિરવાળી શેરીમાં આવેલ પ્રથમ કનુભાઈ હરગોવિંદ જોશી તથા છેલ્લું ઘર કિરીટભાઈ જોશી કુલ ૫.

 

 

  1. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામસર ગામમાં આવેલ પ્રથમ ઘર રાઠોડ જગદીશભાઈ ભીમજી તથા છેલ્લું ઘર ગોવિંદભાઈ ભીમજી કુલ ધર ૫.

 

  1. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખડ ખંભાલીયા ગામમાં વાડી વિસ્તારમાં માણસુર નાગજી બાટી તથા છેલ્લું ઘર વાલાભાઈ બાટી કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં જલારામ ફ્લોર મિલ પાસે આવેલ પ્રથમ ઘર સુભાસભાઈ સંચાણીયા તથા છેલ્લું ઘર અમિતભાઇ સંચાણીયા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના લાલપુર ગામમાં સહકાર પાર્કમાં આવેલ પ્રથમ ઘર સરોજ એસ કોરિયા તથા છેલ્લું ઘર સુભા જાડેજા કુલ પર પ.

 

  1. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામમાં વાડી વિસ્તારમાં આવેલ નથુભાઈ દેવરખી કરંગીયા કુલ ઘર ૧.

 

  1. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં વાડી વિસ્તારમાં આવેલ શિર મહેશભાઈ દિનેશભાઈનું ઘર કુલ ઘર ૧,

 

  1. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ પ્રથમ ઘર જ્યોતિબેન મહેશભાઈ રાઠોડ તથા છેલ્લું ઘર ભીખાભાઈ જેરુદીયા કુલ ઘર ૫,

 

  1. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પીપરરોડ પર આવેલ સતીશ આચાર્યનું ઘર કુલઘર ૧.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં આવેલ પ્રથમ ઘર બી.બી. ઘોષ તથા છેલ્લું ઘર ગૌરાંગ શંકર કુલ પર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં સતીવાડીમાં આવેલ પ્રથમ ઘર અશોકસિંહ જાડેજા તથા છેલ્લું ઘર નાનબા જીવુભા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં આવેલ પ્રથમ ઘર નીતિનભાઈ જોશી તથા છેલ્લું ઘર યોગેશભાઈ વ્યાસ કુલ ઘર ૫.

 

  1. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના વસઈ ગામમાં ધણશેરીમાં આવેલ પ્રથમ ઘર દામજીભાઈ ચૌહાણ તથા છેલ્લું ઘર જેઠાભાઈ ચૌહાણ કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ ગામમાં ધણશેરીમાં આવેલ પ્રથમ ઘર દિનેશભાઈ ચૌહાણ તથા છેલ્લું ઘર હરીશભાઈ ચૌહાણ કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલ પ્રથમ ઘર મંજુબેન ભારમલ તથા છેલ્લું ઘર ઇશાક માકોડા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલ પ્રથમ ઘર દિનેશ કટેશીયા તથા છેલ્લું ઘર હસમુખ ધારવીયા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલ પ્રથમ ઘર દીપક કણઝારીયા તથા છેલ્લું ઘર ગોરધન કણઝારીયા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ગાગવાધાર ગામમાં આવેલ પ્રથમ ઘર હીરાભાઈ સાજણ વારશાખીયા તથા છેલ્લું ઘર રાજાભાઈ ઢચા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના તાલુકાનાં મોટી ખાવડી ગામમાં આવેલ હોટેલ તુલસી રૂમ નંબર ૧૦૭ કુ રૂમ ૧.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાનાં મોટી ખાવડી ગામમાં આવેલ સોમનાથ કોમ્પ્લેક્ષ નંબર ૫ અને ૬ કુલ ઘર ૨.

 

  1. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં સ્ટેશન પ્લોટમાં આવેલ પ્રથમ ઘર ખાંટ કુંદનબેન રતીલાલ તથા છેલ્લું ઘર સંજયભાઈ ખીરસીયા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં મિલવાવ પાસે આવેલ પ્રથમ ઘર આયુષીબેન સીનોજીયા તથા છેલ્લું ઘર રમેશભાઈ ખાંટ કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં મિલવાવ પાસે આવેલ પ્રથમ ઘર રમેશ શાપરીયા તથા છેલ્લું ઘર ગિરધારભાઈ શાપરીયા કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં જીઈબી કોલોનીમાં આવેલ પ્રથમ ઘર દૂધરેજિયા મોહિત મહેન્દ્રભાઈ તથા છેલ્લું ઘર જીવણભાઈ કાના ભાઈ કુલ ઘર ૫.

 

  1. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્રથમ ઘર સુભાષભાઈ પટેલ તથા છેલ્લું ઘર માડમ હેમંતભાઈ કુલ ઘર ૫

 

  1. જામનગર જિલ્લાના જામજોધપુર નગર પાલિકા વિસ્તારમાં ભગવતીપરા માં આવેલ પ્રથમ ઘર ગીરીશ શામજી ટાંક તથા છેલ્લું ઘર ભગવાનજીભાઈ કુલ ઘર ૫

 

  1. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં જીઈબી કોલોનીમાં આવેલ પ્રથમ ભાર સાગર ગણપતભાઈ તેરૈયા તથા છેલ્લું ઘર એલાર ડે. કુલ ઘર ૫

 

  1. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્રથમ ઘર રમેશભાઈ ખાંટ તથા છેલ્લું ઘર ભરતભાઈ ચાવડા કુલ ઘર ૫.

 

  1. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં મામલતદાર ઓફીસ પાછળ આવેલ પ્રથમ ઘર ગંગા માધવ વસાવા તથા છેલ્લું ઘર હરેશભાઈ ભુવા કુલ ઘર ૫

 

  1. જામનગર જિલ્લાના જામજોધપુર નગર પાલિકા વિસ્તારમાં ભગવતીપરા માં આવેલ પ્રથમ ઘર ગિરધાર બાબુભાઈ તથા છેલ્લું ઘર રમેશભાઈ ભુવા કુલ ઘર ૫

 

  1. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના સારાપાદરગામમાં આવેલ મંદિર પાસે જયપાલસિંહ જાડેજાનું ઘર કુલ ઘર ૧.

 

  1. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં આવેલ પ્રથમ ઘર ગોપાલભાઈ વિરાણી તથા છેલ્લું ઘર કંચનબેન વિરાણી કુલ ઘર ૪

 

  1. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલ પ્રથમ ઘર કલ્યાણસિંહ નાથસિંહ સિસોદિયા તથા છેલ્લું ઘર બલવંતસિંહ ભીખા કુલ ઘર 5

 

  1. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મછુબેરાજા ગામમાં આવેલ પ્રથમ ઘર મોહન સોનગરા તથા કહેલું ઘર ભીખા સોનગરા કુલ ઘર ૫.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular