Thursday, October 24, 2024
Homeરાજ્યગુજરાતરાજયના 19 પોલીસ અધિકારી/કર્મચારીને રાષ્ટ્રપતિના પોલીસચંદ્રકો મળશે

રાજયના 19 પોલીસ અધિકારી/કર્મચારીને રાષ્ટ્રપતિના પોલીસચંદ્રકો મળશે

- Advertisement -

- Advertisement -

ગુજરાત રાજય પોલીસદળના કુલ 19 પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને સ્વતંત્રતા દિવસ અંતર્ગત રાષ્ટ્રપતીના પોલીસચંદ્રકો જાહેર કરાયા છે. પોલીસમાં વિશિષ્ટ સેવામાં/પ્રશંસનિય સેવા અંગેના પોલીસચંદ્રકો આપવામાં આવશે. જેમાં કુલ બે વિશિષ્ટ સેવા પોલીસચંદ્રક તથા 17 પ્રશંસનિય સેવા અંગેના પોલીસચંદ્રકો આપવામાં આવશે. રાજયના પોલીસવડા આશિષ ભાટીયાએ રાષ્ટ્રપતી મેડલ મેળવનાર તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.
રાષ્ટ્રપતિના પોલીસચંદ્રક મેળવનાર અધિકારી/કર્મચારીની યાદી:-

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular