Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 173 કેસ

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 173 કેસ

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે અપડેટ થયેલા ડેટા અનુસાર, ભારતમાં 173 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસ ઘટીને 2,670 થઈ ગયા છે. ભારતમાં કોરોનાના ખતરાને જોતા પહેલાથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના સૌથી વધુ 1444 સક્રિય કેસ કેરળમાં છે. આ પછી કર્ણાટકમાં 326, મહારાષ્ટ્રમાં 161, ઓડિશામાં 88 અને તમિલનાડુમાં 86 છે. દેશમાં કુલ સક્રિય કેસ 2670 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદી સ્પષ્ટ રીતે જણાવે છે કે એકિટવ કેસો તો કુલ સંક્રમિતોના 0.01% જેટલા જ રહ્યા છે અને રીકવરી રેઈટ 98.80% જેટલો ઊંચો ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular