Sunday, December 22, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસવરસાદની સીઝનમાં ખીલની પરેશાનીથી બચવા શું કરવું જોઈએ ???

વરસાદની સીઝનમાં ખીલની પરેશાનીથી બચવા શું કરવું જોઈએ ???

- Advertisement -

હળવા વરસાદી ઝાપટા પછી વાતાવરણ વધુ ખરાબ બની જાય છે. એક તરફ વરસાદની ભિનાશ તો વળી બીજુબાજુ બફારાની ગરમી પણ શરીરને અકાડવે છે. વાતાવરણમાં હ્યુમીડીટી વધે છે. જેને સીધી અસર સ્કીન પર પડે છે અને આવા વાતાવરણમાં સ્કીન ઓઇલી થઈ જાય છે. જેથી ખીલ અને ફોલ્લી નીકળી આવે છે ત્યારે આ પરેશાનીથી બચવા શું કરવું જોઇએ.

- Advertisement -

સામાન્ય રીતે આ વાતાવરણમાં વધુ પડતું પ્રવાહી લેવું જોઇએ. તેમજ હળવા કપડા પહેરવા જોઇએ, બદલતા વાતાવરણ સાથે સ્કીન કેર માટે પણ થોડો લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરવો જોઇએ.

ઓઇલી મોસ્ચ્યુરાઈઝરનો ઉપયોગ ના કરવો.
થોડા થોડા સમયે ફેસવોશ કરવો જેનાથી રોમછિદ્ર સાફ થઈ જાય છે.
ખીલ ના ફોડવા જોઇએ.
સ્કીન પર પરસેવો ઘસીને ન લુછવો તેમજ હળવા હાથે લુછવું જોઇએ.
પરસેવા વાળા કપડા, હેંડબેગ, ટોવેલ વગેરે ધોઈને વાપરવું.
ફેસ, ગર્દન, પીઠ અને છાતી પર નોન કોમેડોજેનિક પ્રોડકટસનો વધુ ઉપયોગ કરવો જોઇએ.
આમ, લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરવાથી ખીલની સમસ્યાનો નિકાલ કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular