•Nifty માં 14880 ઉપર 2 બંધ ની વાત કરી હતી પણ એમાં નિષ્ફળતા મળી હતી અને બીજા દિવસે ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
•Biocon માં ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 424.4(લેવલ-424) નો High બનાવેલ છે.
•Bpcl માં 443 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ તેની ઉપર જવામાં નિષ્ફળ જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
•Icicigi માં 1450 ઉપર બંધ આપવામાં નિષ્ફળ રહેતા નીચેના લેવલ જોવા મળ્યા હતા.
•Thyrocare માં 950 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 12% ઉપર 1070 નો High બનાવેલ છે.
NIFTY
•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ચેનલ માં ટ્રેડ કરે છે અને છેલ્લા 3 અઠવાડીયા થી ટ્રેન્ડ લાઇન નજીક ટ્રેડ કરે છે. અઠવાડિક ચાર્ટ મુજબ જોઈએ તો open અને close લગભગ સરખા જ છે. જેને Doji પેટર્ન કહી શકે. આ અઠવાડીયા ના high – low અગત્યના રહેશે. જે બાજુ લેવલ તૂટશે તે બજાર ની દિશા નક્કી થશે તેવું લાગે છે. 14800 ટ્રેન્ડ લાઇન નું લેવલ છે. જો તેની નીચે 2 બંધ આવસે તો વધુ નીચેના લેવલ જોવા મળશે.
•Nifty :- As per nifty chart we see is trade in upside channel. From last 3 week trade near trend line. On weekly chart nifty made “DOJI” pattern. So it’s Hi-Lo is important. Which ever is break that market direction possible. 14800 is trend line level, if 2 continue close below that then we see more down side.
•Support Level :- 14800-14620-14540-14460-14300-14220-14100.
•Resistance Level :- 14880-14985-15050-15130-15260.
DIXON
•DIXON નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા swing top 3357 નજીક Low બનાવી ને reversal કેન્ડલ સારા વોલ્યૂમ સાથે બનાવી છે. એ જોતાં આવનાર દિવસોમાં 3800 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Dixon :- As per chart we see is made low near last swing top 3357 and made reversal candle with good volume. So coming days if cross 3800 then more upside possible.
•Support Level :- 3700-3650-3480-3420-3357.
•Resistance Level :- 3800-3870-4118-4285.
FINEORG
•Fineorg નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2019 ના Low અને 2020 ના Low ને જોડતી ટ્રેન્ડ લાઇન નો સપોર્ટ લઈને ત્યાંથી સારા વોલ્યૂમ સાથે ઉછાળો બતાવે છે. ઉપર તરફ ની 2 ટ્રેન્ડ લાઇન અને 10 અઠવાડિયા ના High ક્રોસ કર્યા છે. 2625 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Fineorg :- As per chart we see 2019 and 2020 low connecting trend line near made Low and this week good bounce from that trend line. AS per chart we see 2 other resistance trend line and last 10 week High cross with good Volume. Above 2625 we see more upside level.
•Support Level :- 2484-2465-2420-2365-2270.
•Resistance Level :- 2586-2625-2660-2680-2760-2895.
GLENMARK
•Glenmark નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2017 પછી પહેલી વખત 200w SMA ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે, છેલ્લી Swing Top ક્રોસ કરવામાં પણ સફળ રહ્યું છે તે પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં એવું લાગે છે કે આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Glenmark :- As per chart we see after 2017 1st time cross 200w SMA and close above that. Last swing top also cross and close above that with good volume. So in coming days more upside possible.
•Support Level :- 518-513-509-505-500-479.
• Resistance Level :- 532-550-554-573-596-617-655-666.
GUJALKALI
•Gujalkali નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે લગભગ 1 વર્ષ નો સમય થયો 370-390 નું લેવલ સારા વોલ્યૂમ સાથે ક્રોસ કરવામાં અને ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 416 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Gujalkali :- As per chart we see it take almost 1yr time to cross 370-390 range, and cross that level and close above that with good volume. So if cross 416 then more upside level possible. •
•Support Level :- 390-380-370-344.
•Resistance Level :- 416-422-436-450-453-480-486-535.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455