Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઇન્ચાર્જ ડીવાયએસપી દ્વારા ખોડિયાર કોલોનીમાં પેટ્રોલિંગ

ઇન્ચાર્જ ડીવાયએસપી દ્વારા ખોડિયાર કોલોનીમાં પેટ્રોલિંગ

- Advertisement -

જામનગર સીટી-સી પોલીસ સ્ટાફ દ્વારા શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અડચણરુપ વાહનોનો વિરુધ્ધ કાર્યવાહી કરાઇ હતી.

- Advertisement -

જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડીવાયએસપી નયના ગોરડીયા દ્વારા સીટી-સી પોલીસ સ્ટાફ સીટી-સી ડિવિઝન હેઠળના ખોડિયાર કોલોની વિસ્તારમાં આજરોજ સવારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન માર્ગ પર અડચણરુપ વાહનો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ વાહન ચાલકો વિરુધ્ધ ચેકિંગ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular