Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબાળ કલાકારો માટે નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા

બાળ કલાકારો માટે નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા

ભાગ લેવા ઇચ્છુક જામનગરના 7 થી 13 વર્ષના બાળ કલાકારોએ 28 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

- Advertisement -

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા કલા અને કલા પ્રવૃતિને ઉતેજન આપવાના હેતુથી ખાસ બાળ કલાકારોને નાટક તથા નૃત્ય નાટિકા પરત્વે રાસ ધરાવતા કલાકારોને પ્રોત્સાહિત કરવા બાળ નાટ્ય, નૃત્ય નાટિકાની સ્પર્ધાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.જેમાં ભાગ લેવા ઈચ્છતા 7 થી 13 વર્ષના બાળ કલાકારે નિયત નમુના અરજી ફોર્મ જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જીલ્લા સેવા સદન-4, રૂમ નં-42,પહેલા માળે, રાજપાર્ક પાસે,જામનગર ખાતેથી મેળવીને પરત તા.28/9/2022 બપોર 12 કલાકે સુધીમાં મોકલવાનું રહેશે.વધુ વિગત માટે અત્રેની કચેરીના ફોન નં.0288-2571209 ઉપર સંપર્ક કરવા જીલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular