Saturday, December 6, 2025
Homeરાજ્યપડતર પ્રશ્નોને લઇ જામજોધપુર મધ્યાહન ભોજન સંચાલકો રેલી યોજશે

પડતર પ્રશ્નોને લઇ જામજોધપુર મધ્યાહન ભોજન સંચાલકો રેલી યોજશે

આવતીકાલે સાંજે ધરણાં યોજી આવેદનપત્ર પાઠવવામાં આવશે

જામજોધપુર મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા વેતન વધારો તેમજ વર્ષો જુની પડતર માંગણીઓ તથા એનજીઓના વિરોધમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આવતીકાલે બપોરે 3 વાગ્યે મીની બસ સ્ટેન્ડ ચોકથી રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમજ સાંજે પાંચ વાગ્યે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેમાં જામજોધપુર તાલુકાના તમામ સંચાલકો જોડાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular