ખંભાળિયાના નગર ગેઈટ પેટ્રોલ પંપ પાસેથી પોલીસે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રહીશ ગોપાલનાથ વેલનાથ પરમાર નામના 40 વર્ષના બાવાજી યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર જી.જે. 11 આર. 3067 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.