કલ્યાણપુરથી આશરે 19 કિલોમીટર દૂર ગાંગડી ગામે સ્થાનિક પોલીસે રાત્રીના બે વાગ્યે જુગાર દરોડો પાડી, જાહેરમાં તીનપતિ નામનો જુગાર રમે રહેલા ચના જગા ગોજીયા, કરસન કરણા કરમુર, કારુ વિક્રમ કાંબરીયા, ભરત કારુ કાંબરીયા અને રામદે ભીમશી ચેતરીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ કુલ રૂપિયા 10,480 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.