Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતમાં 70 વર્ષ પછી જોવા મળશે ચિત્તા

ભારતમાં 70 વર્ષ પછી જોવા મળશે ચિત્તા

70 વર્ષ બાદ ભારતમાં જોવા મળશે ચપળ ચિત્તા, ભારતના જંગલોમાંથી ચિત્તા લગભગ નામશેષ થઇ ગયા બાદ નામિબિયાથી હવાઇમાર્ગે 8 ચિત્તાને ભારતમાં લાવવામાં આવી રહયા છે. આગામી 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે આ 8 ચિત્તાને મધ્યપ્રદેશના કુનોપાલપુર નેશનલ પાર્કમાં મુકત કરશે. ખાસ કાર્ગો વિમાન દ્વારા 8,280 કિલોમીટરની લાંબી યાત્રા બાદ આ ચિત્તા રાજસ્થાનના જયપુર એરપોર્ટ પર પહોંચશે. જયાંથી હેલિકોપ્ટર દ્વારા મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાં લાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular